મોટા લીલીયામાં રહેતા સમરીભાઈ ઉર્ફે ચકુર અલારખભાઈ સમા પાસેથી બાવળની કાંટમાં સંતાડેલી વગર પાસ પરમીટની ભારતીય બનાવટના વિદેશી દારૂની સાત બોટલ મળી આવી હતી. પોલીસે ૨૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.