લીલીયાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં “studant startup and inovation policy 2.0” અંતર્ગત તા. ૨૦-૦૨-૨૦૨૩ ના રોજ આઈડિયા હેકેથોનનું આયોજન કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના માર્ગદર્શનમાં અને ડો. મહેશ એસ. ગઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને તેમણે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ સંદર્ભમાં પોતાના આઇડિયા જણાવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ જીજીંઁ સ્ક્રૂટિની કમિટીના મેમ્બર ડો. પ્રકાશ પી. પરમાર, ડો. ભરત બી. ખેની,
આભાર – નિહારીકા રવિયા પ્રા. સુભાષ એન. ઓડેદરા અને પ્રા. એલ.એમ. મેમકિય વગેરેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ હતી.