અમરેલીના લાલાવદરમાં મંજુબેન રમેશભાઇ માધડને ગ્રામજનોએ બહુમતીથી ચૂંટી કાઢી ગ્રામ પંચાયતનું સુકાન સોંપતા માધડ પરિવારમાં ખુશાલી છવાઇ હતી.