લાલાવદર પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાલાવદર ગામના સરપંચ મંજુલાબેન, ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી, એસએમસીના અધ્યક્ષ કસ્તુરબેન મોરવાડીયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.