આૅક્શન પદ્ધતિથી કુલ ૮ ટીમ તૈયાર થશેલાઠી-લીલીયા તાલુકા પટેલ સમાજ દ્વારા સુરત ખાતે આગામી ૧-૨ જૂનના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ૧૮ મેના રોજ લાઠી લીલીયા તાલુકાનાં પટેલ સમાજનાં તમામ પ્લેયરનું ટીમ ઓનર દ્વારા મેગા ઓક્શન કરવામાં આવશે. જેમાં આૅક્શન પદ્ધતિથી કુલ ૮ ટીમ તૈયાર થશે. આ તમામ કાર્યક્રમો આપ ઘેર બેઠા યુટ્યુબ ચેનલ LATHILILIYAPATIDARPREMIERLEAGUE પર જોઈ શકો છો.