લાઠીમાં આવેલા લાલજીદાદાના વડલે વિનામૂલ્યે છાશ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે વહેલી સવારથી જ છાશ કેન્દ્રનો લાભ લેવા લોકો ઉમટી પડે છે. પ૦૦ જેટલાં પરિવારો છાશ કેન્દ્રનો લાભ લઇ રહ્યાં છે.