લાઠી તાલુકામાં વિશ્વ વસ્તી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. તમામ આરોગ્ય કેન્દ્રના ગામોમાં કુંટુંબ નિયોજનની પધ્ધતિ વિશે લોકોને સમજાવી લઘુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.