લાઠીના ગાયત્રી કોલેજ સામે રોડ પરથી વત્સલભાઈ લાલજીભાઈ વાઢેર તથા વિવેકભાઈ દિનેશભાઈ વાઘેલા ફોર વ્હીલ લઈને પસાર થતાં હતા ત્યારે અટકાવી તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૧૦ બોટલો મળી આવી હતી. પોલીસે કાર, દારૂની બોટલો સહિત રૂ.૫૭,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.