લાઠીની કલાપી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દીલક્ષી સેમિનાર યોજાયો હતો. જેમાં અન્ય શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર બાબતે ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.