શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા આ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા લાઠીમાં રહેતા ૮૦ જેટલા પરિવારોને ઉપયોગી થાય તે માટે રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.