માતુશ્રી પુરીબેન માવજીભાઇ શંકરની પ્રેરણાથી શિવમ્‌ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા લાઠીમાં ૮૦ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.