રાજયમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશ કનાળા દ્વારા નાના રાજકોટ ગામે મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત બીએલઓ અને બીએલઓ-ર તેમજ બુથ પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આ અભિયાનને સફળ બનાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.



































