લાઠીના ધામેલ ગામે રહેતી એક મહિલાના રહેણાંક મકાને ૩ લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ ૬૧૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચલાલામાંથી પાંચ, જાફરાબાદમાંથી બે, અમરેલીમાંથી બે, વંડા, જાફરાબાદ, દામનગર, છભાડીયામાંથી મળીને કુલ ૧૩ પ્યાસી પકડાયા હતા.