લાઠીના ધામેલ ગામેથી બાવળની કાંટમાંથી પોલીસે ત્રણ ઇસમોને જુગાર રમતાં ઝડપી લીધા હતા. દિનેશભાઈ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૨૪), બાવકુભાઈ બાદલભાઈ વાઘેલા તથા ભરતભાઈ કાળુભાઈ વાઘેલા (ઉ.વ.૪૪) નદીના કાંઠે બાવળની કાંટમાં જુગાર રમતાં રોકડા ૨૫૫૦ સાથે ઝડપાયા હતા.