લાઠીના આંબરડી ગામની એક સગીરાને યુવક લગ્નની લાલચ આપી, બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ ગઢડા તાલુકાના પાટણા (માલજીના) બલી મનસુખભાઈ વણોદિયાએ ફરિયાદ નોંધાવી હતી. તેની સગીર પુત્રીને કાયદેસરના વાલીપણમાંથી લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હતો.