લગ્ન પછી જ્યારે દીકરો પત્નીનું વધારે ધ્યાન રાખે ત્યારે તેને ‘જારુનો ગુલામ’ કહેવાય છે અને જા તેનો ઝુકાવ પોતાની મમ્મી તરફ વધારે રહે તો ‘માવડિયો’ કહેવામાં આવે છે. અહીં મમ્મી, દીકરા અને વહુની વાત એટલા માટે થઈ રહી છે કારણકે અભિનેત્રી નીતૂ કપૂરને અવારનવાર પૂછવામાં આવે છે કે, રણબીરના લગ્ન બાદ તેમનો પુત્રવધૂ આલિયા સાથે કેવો સંબંધ છે? તેમની વહુ કેવી છે અને રણબીર સાથેના સંબંધમાં કોઈ ફેર પડ્યો? નીતૂ કપૂરે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટ અને અને દીકરા રણબીર કપૂર સાથે પોતાના બોન્ડ વિશે વાત કરી છે. મહત્વનું છે કે, રણબીર અને આલિયાએ ૫ વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ આ વર્ષે ૧૪ એપ્રિલે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાથી જ આલિયા કેટલીયવાર કપૂર વધશો તો સંબંધ સારો જ રહેશે. તેઓ પણ તમને વધુ પ્રેમ કરશે. પરંતુ તમે જ્યારે પત્ની તરફ ઝુકાવ વધુ રાખશો તો મમ્મીને એવું લાગે છે કે દીકરો જારુનો ગુલામ બની ગયો છે.” નીતૂને પૂછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે દીકરા રણબીરના લગ્ન થઈ ગયા છે? “ના, મને હજી સુધી એવી લાગણી નથી થઈ રહી. મારો દીકરો ખૂબ સમજદાર છે. તે પોતાના પ્રેમનું સંતુલન જાળવીને ચાલે છે. તે મામ, મામ કરીને મારી પાછળ નથી આવતો. હા, પાંચ દિવસમાં એકાદવાર ફોન કરીને પૂછે છે કે, તમે ઠીક છો ને? તેનું આટલું પૂછવું પૂરતું છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા અને રણબીર એકસાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. આ સિવાય રણબીર ‘શમશેરા’માં જાવા મળશે. તો નીતૂ કપૂરની કમબેક ફિલ્મ ‘જુગ જુગ જિયો’ ૨૪ જૂને રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તેમની સાથે વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર છે.