રોટલી અને ભાત એક સાથે ખાવાતી પેટ ભારે થઈ જોય છે અને ઉંઘ આવવા લાગે છે. એક્સપર્ટ્સ અનુસાર તમે ભાત ખાવ છો તો ફક્ત ભાત અને રોટલી ખાવ છો તો ફક્ત રોટલી ખાવી જોઈએ. રોજ લંચ અને ડિનરમાં રોટલીની સાથે ભાત ખાવાથી તમારી કેલેરી એટલી વધી જોય છે કે તમને જોડાપણાની સમસ્યા થવા લાગે છે.
અમુક લોકો રોટલી ખાધા બાદ પણ વધારે પ્રમાણમાં ભાત લે છે. તેનાથી અપચો અને ગેસ જેવી સમસ્યા થાય છે. માટે તેના પ્રમાણનું ધ્યાન રાધો.
રાતે ભાત નહીં ફક્ત રોટલી જ ખાવી જોઈએ. બન્ને વસ્તુ એક સાથે ખાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. રાત્રે ડાયઝેશન પ્રોસેસ સ્લો થાય છે માટે હલકું ભોજન કરો. રોટલી સરળતાથી પચી જોય છે.
વધારે પ્રમાણમાં ભાતનું સેવન જોડાપણું વધારવાની સાથે શુગરની સમસ્યા પણ થાય છે. જેનાથી હાર્ટ અને કિડની સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે.