રોટરેક્ટ ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા પ્રોજેક્ટ સહાય હેઠળ જરૂરિયાતમંદ બાળકો અને લોકોને ગરમ કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. દાતાઓએ આપેલ કપડાંના દાન બદલ સંસ્થાએ દાતાઓનો આભાર માન્યો હતો.