વડીયાના રામપુર ગામે પ.પૂ. ગીગાબાપુના જન્મ સ્થળે લોકો દ્વારા પૂજન, આરતી તથા ભજન-કિર્તન કરવામાં આવી રહ્યું છે. પ.પૂ. ગીગાબાપુનો જન્મ રામપુર ગામના નેહડામાં થયો હતો અને ૧૮૭૦માં ૯૩ વર્ષની વયે સતાધાર ધામમાં ચેતન સમાધી લીધી હતી.