રાજુલાના રામપરા-૨ ગામે ઘર બહાર પાર્ક કરેલી ઇકો કારના કાચ તોડી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે શિવાભાઈ ટપુભાઈ વાઘે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈની ઈકો કાર નંબર જીજે-૦૫-જેએલ-૩૯૬૮ તેમના ઘરની બહાર પાર્ક કરી હતી. જેના કાચ તોડી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો.
મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ.એલ.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.