ચલાલાના રામધામ જાલીડા ખાતે સમસ્ત રઘુવંશી સમાજનું સ્નેહમિલન રવિવાર,
તા.૧૭-૧૧-૨૦૨૪ના યોજાશે. તેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા રઘુવીર સેનાના પ્રમુખ વિશાલભાઈ સોઢાએ હાકલ કરી હતી. રામધામ જાલીડા ખાતે એક કરોડના ખર્ચે આ ભવ્ય બાંધકામ થઈ રહ્યું છે.