ગુજરાતની ૮૬૮૪ ગ્રામ પંચાયત માટે યોજોયેલી ચૂંટણીની મતગણતરી સવારથી જ શરુ થઇ ગઈ ગઈ હતી. રાજ્યમાં સરપંચના પદ માટે ૨૭,૨૦૦ જયારે ૧,૧૯,૯૯૮ લોકોએ સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી હતી અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર તપુરનાં અમરાપર ગામે શૈલેષભાઇની જીત ધોરાજીનાં વેગડી ગામે રમેશભાઇની સરપંચ પદે જીત ધોરાજીનાં નાનાવાવડી ગામે જયાબેનની જીત નાની વાવડી ગામનાં સરપંચ બન્યાં જયાબેન ધોરાજીનાં કલાણામાં સરપંચ પદે અસ્મિતાબેનની જીત ધોરાજીનાં ભોળા ગામે કમલાબેન બોરીચાની જીત ભોળા ગામનાં સરપંચ બન્યાં કમલાબેન ધોરાજીનાં ભાદાજોળીયા ગામે સોનલબેનની જીત ધોરાજીનાં ભાડેર ગામે જયોત્સનાબેનની જીત ડીસાનાં ઓઢવા ગામે મકસીભાઇ રબારીની જીત ખેડાના પીજ ગામે ધવલ શર્માની જીત થઇ છે જયારે રાજ્ય મંત્રી મુકેશ પટેલના ગામ જ ગાબડું પડયું છે મુકેશ પટેલના ગામમાં ખેડૂત સમાજ આગેવાનની જીત મુકેશ પટેલના સામેના પક્ષનો વિજય થયો જયારે વલસાડ અટાર ગામની ચૂંટણી રસપ્રદ બની હતી વોર્ડ નં ૪ માં મત ટાઈ થતા ચિઠ્ઠી ઉછળવામાં આવી ચિઠ્ઠીમાં ઉર્મિલા મિતેષ કુમારનો વિજય થયો હતો આવી જ રીતે મોડાસાની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ પડી હતી થરાદના મોટામેશરા ગામે શાંતાબેન નારણાભાઈ ચૌધરી વિજેતા થયા છે.ઉણ ગામે અલ્પેશ દેસાઈ વિજેતા,સાંડીયાના આલ નરસિંહભાઈ કુરશીભાઈ ૧૫૧ મતે વિજેતા,તાલેપુરાના શાંતિભાઈ ઉપલાની ૧૯૮વોટથી જીત,સણથના આલ દલાભાઈ ૧૦૫ મતે વિજેતા,ડીસામાં મંજુલાબેન પ્રહલાદસિંહ સોલંકી વિજેતા,રસાણા નાના મંગાજી રેવાજી સોલંકી વિજેતા,સદરપુરમાં વનરાજ સિંહ ઠાકોર વિજેતા,જોવલ સંગીતા બેન વજુભા ઠાકોર વિજેતા,ખેંટવા અનિલાબેન દેસાઈ ૪૨૪ મતથી લીડ વિજેતા વેજલપોરનાં સરપંચ તરીકે જયશ્રીબેનનો વિજય થયો છે વડવા ગામનાં ઉમેદવાર જીતુ જોડેજોનો વિજય થયો છે જોમકંડોરણાનાં થોરડી ગ્રા.પંનું પરિણામ જોહેર થયું છે થોરડી ગામનાં સરપંચ તરીકે મીનાબાની જીત થઇ છે ડીસાનાં સાંડિયા ગ્રા.પંનું પરિણામ જોહેર થયું છે તેમાં સાંડિયા ગામનાં સરપંચ તરીકે નરશીભાઇની જીત કીડીયાદનાં સરપંચ તરીકે મંગીબેન ભરવાની જીત દસ્ક્રોઇના લીલાપુર ગામમાં ઉષા ઠાકોરનો વિજય,નર્મદાના નરખડી ગામમાં મમતા વસાવાનો વિજય,કપડવંજના વાઘાવત ગામમાં દીપક સોલંકીનો વિજય,કપડવંજના ભોજોના મુવાડા ગામે મંજુલા પટેલનો વિજય,કપડવંજના રમોસડી ગામે જોગૃતિ વાઘેલાનો વિજય,મોરબી માયાપુર ગામમાં નથુ કણઝરીયાની જીત થઇ છે. અમદાવાદના ઝુંડ ગામમાં હિના પટેલ વિજેતા થયા છે અમદાવાદ તાજપુરમાં અમૃત ચૌહાણની જીત થઇ છે. કચ્છના ભુજમાં વળવા ગામે જિતુભા જોડેજો વિજેતા કચ્છના નખત્રાણના આણંદસરમાં જયાબેન રૂડાણી વિજેતા, ખેડાના રમોસડીમાં જોગૃતીબેન વાઘેલાનો વિજય,ખેડાના વાઘાવતમાં દીપક સોલંકીનો વિજય,ખેડાના પિરોજપુરમાં ભારત રાઠોડનો વિજય,ખેડાના જલોયામાં સવિતાબેન પરમારનો વિજય,ખેડાના બાવાના મુવાડા પ્રભાત બારૈયાનો વિજય થયા છે
પાટણ જિલ્લામાં આવેલાં ગાજો ગામમાં પણ ખુબ રસપ્રદ કિસ્સો સામે આવ્યો. ગ્રામપંચાયતની ચૂંટણીમાં અહીં નાનાભાઈએ મોટાભાઈને ચૂંટણીમાં ૭૧ મતે હરાવ્યો. આ સાથે જ નાનોભાઈ ગામનો સરપંચ બની ગયો. પિતરાઈ મોટાભાઇને નાનાભાઈ જવાનજી ઠાકોરે ૭૧ મતે હરાવ્યા. જ્યારે નર્મદાના નરખડી ગામ સરપંચ વિજેતા મમતાબેન સતિષભાઈ વસાવા ૯ મતથી વિજેતા થયાં. મોરબી તાલુકાનું હળવદના મયાપુર ગામના નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા સરપંચ બન્યાં છે વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૫માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર ૧ જ મત મળ્યો છે. ૧૨ સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૫નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.