રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સાથે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલના એમ.ડી. પિન્ટુભાઇ ધાનાણીએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી આરોગ્ય મંત્રીને સરદાર પટેલની પ્રતિમા આપી હતી. તેમજ અમરેલી જિલ્લાની આરોગ્ય સુવિધા બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.