મહિલા કોલેજ રાજુલાના વાર્ષિક એનએસએસ કેમ્પનો ધારેશ્વર પ્રાથમિક શાળા ખાતે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના સંયુક્ત ઉપક્રમે ગરબા, પિરામિડ, નાટક, એકપાત્ર અભિનય તથા સ્તુતિ ગાન, ગીત સંગીત રજૂ કરવામાં આવ્યા હતા.
આ તકે કોલેજ સ્ટાફ, શાળા સ્ટાફ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.