રાજુલા ખાતે વિ.હિ.પ. દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતાં જેનો લાભ રાજુલા શહેરનાં લોકોએ લીધો હતો. જેમાં દરરોજ સાંજના આરતી સાથે હનુમાન
આભાર – નિહારીકા રવિયા ચાલીસાનું આયોજન કરવામાં આવેલ તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં રાજુલા શહેરનાં વિવિધ અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સનાં આગેવાનો, બ્રહ્મસમાજનાં આગેવાનો,
વિ.હિ.પ.નાં હોદ્દેદારો સાથે નિવૃત
ડીવાયએસપી હરેશ વોરા જાડાયા હતા.
આગામી તા. ૧પ નાં રોજ રાજુલા લુહાર સુથાર વાડી ખાતે બપોરનાં ૪ઃ૩૦ કલાકે વિરાટ હિન્દુ મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. તેવું વિશ્વ હિન્દુ પરિષદનાં પ્રમુખની યાદીમાં જણાવવામાં આવેલ છે.