રાજુલાના પી.આઈ વિજય કોલાદરાની રાહબરી હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોક્સો ગુનાનો આરોપી છેલ્લા ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો જેથી રાજુલા પોલીસે ટેકનીકલ તથા હ્યુમન સોર્સના આધારે આરોપી વિજય રાઘવ મકવાણા રહે. કોટડી તા.રાજુલાવાળાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.








































