રાજુલા તાલુકાના ડુંગર ગામે ઉર્ષ ઉજવાયો હતો જેમાં સૈયદ ગુલામ મયુદ્દીનનો ર૯મો અને સૈયદ નિસારહુસેનનો ૩ જા ઉર્ષર્ ઉજવાયો હતો. આ બંને સંયુકત ઉર્ષર્માં લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. અને બહારથી આવનાર મહેમાન બાપુઓના દર્શનનો લાભ લીધો હતો.