રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ મોમાઈ માંતાજીના મંદીરમા ચોરીની ધટના.મંદિરની આખી દાન પની ચોરી કરતા CCTVમા તસ્કરો કેદ થયા

મોમાઇ માતાજી નું મંદિર સમગ્ર બાબરીયાવાડ પંથકમાં આસ્થાનું કેન્દ્ર

રાજુલા તાલુકાના ચોત્રા ગામ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા

દાનપેટીમાં રૂ.50,000ની અજાણીયા ઈસમો ચોરી ગ્યાની રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ

મંદિરના પુજારીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

તસ્કરો દાનપેટીને ઉઠાવવા માટે કેવી રીતે પ્લાન કરી આખી દાન પેટી ઉઠાવી લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સાંમે

સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ

તસ્કરો બુકાનીધારી બની ચોરી કરવા મંદિરમાં આવ્યા.

રાજુલા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ચોરી કરનારા ઇસમોને શોધવા કવાયત હાથ ધરી.