રાજુલામાં આજે સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં બારોટ સમાજે દર્શનનો લાભ લીધો હતો. આ તકે અમરૂભાઇ બારોટ, તુષારભાઇ બારોટ, યુવરાજભાઇ બારોટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બારોટ પરિવારે સમાજની ઉન્નતિ માટે પ્રાર્થના કરી હતી.