રાજુલા શહેરની એક ખાનગી હોસ્પટલમાં ૧૬ વર્ષીય સગીરાના પેટમાંથી દોઢ કિલો વાળની ગાંઠ કાઢી સર્જરી કરી તેણીની જિંદગી બચાવાઇ હતી. કરણીસેનાના સાગરભાઇ ડાભીયાએ હોસ્પટલની મુલાકાત લઇ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા.