રાજુલાની સરકારી વિજ્ઞાન પ્રવાહની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સેડી સંસ્થાની મુલાકાત કરી શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ નોકરીની તકો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે સેડી સંસ્થાના પ્રિન્સીપાલ મધુબેન વાળા અને શિક્ષકગણ હાજર રહ્યા હતાં.