રાજુલા પ્રાંત અધિકારી ડો. મેશુલ બરાસરા, આરોગ્ય ઓફિસર ડો. આર.કે. જાટ સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો દ્વારા સ્વૈચ્છાએ બ્લડ ડોનેટ કરતા ર૪ યુનિટ બ્લડ કલેકટ કરવામાં આવેલ. જયારે આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી. કલસરીયાનાં માર્ગદર્શન હેઠળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધવલ વાણિયા, વિપુલ કલસરીયા અને સનાભાઈ મકવાણાએ જહેમત ઉઠાવી હતી.