રાજુલામાં રહેતા અંજુમબેન મોહમ્મદહુસેન ચોપડાએ મહમદહુસૈન હનીફભાઇ, હનીફભાઇ ઉમરભાઇ, હાજરાબેન, ઇમરાનભાઇ તથા તેના નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ૧૫ દિવસ પહેલા તેમના દીકરાની અંતિમવિધિ કરીને આવતા હતા ત્યારે આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે મુંઢમાર માર્યો હતો.