રાજુલામાં મફતપરામાં ચાર જુગારીઓ પત્તા ટીચતાં ઝડપાયા હતા. પોલીસે સુરેશભાઇ ધીરૂભાઇ બારૈયા, જગદીશભાઇ રાણાભાઇ મકવાણા, ભાણાભાઇ દાનાભાઇ બાળધીયા તથા ભરતભાઇ જીણાભાઇ સરવૈયાને જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતાં રોકડા રૂ.૧૨,૩૩૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડ્યા હતા.