રાજુલા શહેરમાં મેઇન બજારમાં ટ્રાફિકને અડચણરૂપ ઓટો રીક્ષા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જાફરાબાદના કડીયાળી વડલા શેરીમાં રહેતા નરેશભાઈ જાદવભાઈ સોલંકી (ઉ.વ.૨૧)એ ભીમાભાઈ ભાણાભાઈ સોલંકી સામે ઢીકાપાટુનો મુંઢ માર મારી ગાળો આપી ઈજા પહોંચાડ્‌યાની ફરિયાદ નોંધાવી હતી.