જૂનાગઢની શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ હેઠળની રાજુલા શહેરમાં કાર્યરત કેશવ ક્રેડિટ બેંકને નવ વર્ષ પુરા થતા તેની સાધારણ સભા ગાયત્રી શક્તિપીઠ હોલમાં મળી હતી. આ સાધારણ સભામાં વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.