રાજુલા શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા નવનિયુક્ત પીઆઇ દેસાઇ તથા પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારોમાં તેમજ મુખ્ય બજારોમાં પેટ્રોલિંગ કરી પીઆઇ દેસાઇએ વિવિધ વિસ્તારોની માહિતી મેળવી હતી