છેલ્લા કેટલાય દિવસથી રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો વિવિધ માંગને લઈને આંદોલન પર છે ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાને લઈ રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા દ્વારા આંદોલનકારી સફાઈ કામદારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.