રાજુલાના બાવળીયા વાડી વિસ્તારમાંથી પોલીસે ૩ લીટર પીવાનો દેશી દારૂ ઝડપી પાડયો હતો.
પોલીસે ૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખારા ગામેથી એક તથા અમરેલી શહેરમાંથી બે મળી કુલ ત્રણ ઈસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.