રાજુલાની શ્રીમતી એચ. બી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કાલેજ ખાતે ‘ગુજરાતી સાડી ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણીમાં તમામ વિદ્યાર્થિનીઓ સહિત અધ્યાપકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજનાં આચાર્યા ડા. રીટાબેન રાવળે પ્રાર્થના સભામાં ગુજરાતની નારી શક્તિ વિશે કાવ્ય દ્ધારા પ્રાસંગિક ઉદ્‌બોધન કરેલ.