રાજુલા એસ.ટી. ડેપોના કર્મચારી હરેશભાઈ ડોડીયા તેમજ ભરતભાઈ વરુ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજુલા શહેરમાં ૧૦૮ તરીકે ઓળખાતા સેવાભાવી વ્યક્તિ યોગેશભાઈ કાનાબારને પણ રાજુલા એસટી ડેપોના મેનેજર દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.