રાજુલાના વડલી ગામે રસ્તા રીપેર કરવા બાબતે પદાધિકારીઓએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.પદાધિકારીઓની રજૂઆતને કારણે રસ્તો રીપેર કરવામાં આવતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.