રાજુલાના ધુડીયા આગરીયા ગામેથી ત્રણ ખેલી ઝડપાયા હતા. બાપા-સીતારામના ઓટા પાસે આતુભાઇ કુંભારના મકાનની બાજુમાંથી ભુપતભાઇ બાબુભાઇ શિયાળ, હરીભાઇ કરશનભાઇ વણઝર તથા રવીભાઇ પ્રેમજીભાઇ ધાધલ ગંજીપત્તાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૬૫૦ સાથે પકડાયા હતા.