રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેરના જન્મદિનની અમરેલી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ડેરના જન્મદિને મારૂતીનંદન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા ધારાસભ્યને જન્મદિનની શુભકામના આપી અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં બાળકોને નાસ્તાની કિટ અર્પણ કરવામાં આવી હતી.