સાવરકુંડલાના ચીખલી ગામે કવાડ પરિવાર દ્વારા ખોડિયાર મંદિરે પ૧ કુંડી મહાયજ્ઞ યોજાયો હતો. આ મહાયજ્ઞમાં રાજુલા કોળી સેના પ્રમુખ રણછોડભાઈ મકવાણા, રમેશભાઈ સાંખટ સહિત કોળી સમાજના આગેવાનો અને ભાવિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.