સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી વિભાગીય નિયામકની સૂચનાથી રાજુલા એસ. ટી. ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ રાજુલા એસ. ટી. ડેપોમાં આજે એક વિશેષ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વેપારીઓ, આગેવાનો, અગ્રણી વ્યક્તિઓ, ભાજપ અગ્રણીઓ, સહિતના વિવિધ લોકો હાજર રહ્યા હતા.