રાજુલા તાલુકા કક્ષા ખેલ મહાકુંભ ૨૦૨૩/૨૪ યોગસ્પર્ધાનું આયોજન બાલક્રિષ્ના સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રઘુવંશી સમાજની ૧૩ વર્ષની રાજવીબેન દીપકકુમાર (પીન્ટુભાઈ ઠક્કર)ની દીકરી યોગ સ્પર્ધામાં રાજુલા તાલુકામાં પ્રથમ સ્થાને આવી હતી. તેણે લોહાણા રઘુવંશી સમાજનું નામ રોશન કર્યું હતું.