સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચૂંટણીમાં શિક્ષક વિભાગમાં સભ્યપદે અમરેલીના ભરત મકવાણા બિનહરીફ થતાં તેમનું અમરેલી શહેર વેલનાથ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ સભ્યો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.