રાજકોટમાં મકાનમાં આગ દુર્ઘટનામાં મહિલાનું મોત નિપજુયં. આ ઘટના ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં બનવા પામી. બહાર પૂરા વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલન્ડર લીક થતા આગ લાગી. આગ દુર્ઘટનામાં મહિલા ગંભીરપણે દાઝી ગઈ. જા કે સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નિપજયું.
ઘટનાની વિગત મુજબ ધોરાજીના બહાર પૂરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી. આ મકાનમાં રાંધણ ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી. આગ દુર્ઘટનામાં મહિલા ગંભીરપણે દાઝી હોવાનું સામે આવ્યું. જા કે આગ દુર્ઘટનાનો કોલ મળતા થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પંહોચી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. જા કે ફાયરની ટીમ આગ પર કાબુ મેળવે ત્યાં સુધી મહિલા ગંભીરપણે દાઝી ગઈ અને મહિલાનું મોત નિપજયું. આગ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્ટાફ સાથે ઘટના સ્થળે પંહોચી હતી. આગમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે. જેના બાદ પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરશે.