રાજકોટમાં રહેતા કમલભાઈ વિરેન્દ્રભાઈ પરબતાણી (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, વિરેન્દ્રભાઈ સવજીભાઈ પરબતાણી (ઉ.વ.૫૬) અમરેલી સીટી પેલેસ હોટલ, બસ સ્ટેન્ડની બાજુમાંથી કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે એસ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.










































